સ્પોર્ટ્સ અને ગ્લેમર એક સિક્કાની બે બાજુ છે ભલે ને પછી તે ક્રિકેટ હોય, ફૂટબોલ, ટેનિસ કે ગોલ્ફ. ગ્લેમરની દૂનિયાથી કોઈ અલગ નથી. ખેલાડીઓ પોતાના ગ્લેમર લૂકના કારણે અલગ તરી આવે છે. હવે ખેલાડીઓ ઉપરાંત તેમની ગર્લફ્રેન્ડ કે પત્નીઓ પણ ગ્લેમરમાં પાછળ નથી. તે ફક્ત સ્ટાર ખેલાડીઓની પત્ની બનીને ઓળખાવવા માંગતી નથી. પોતાના ગ્લેમર લૂકને કારણે અલગ ઓળખ બનાવે છે.
પોતાના સ્ટાર પતિઓને સપોર્ટ કરનારી તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ પણ બિંદાસ્ત હોય છે. જોકે, આ જગ્યા પર તેમનું બિંદાસ્તપણું ક્યારેક મુશ્કેલી ઉભી કરી શકે છે. પરંતુ આ બધુ ગ્લેમરસ સુંદરીઓ મેનેજ કરવાનું સારી રીતે જાણે છે.
ક્રિકેટથી લઈને ગોલ્ફ અને ટેનિસથી લઈને ફૂટબોલ સુધીના ખેલાડીઓ પોતાના ટેલેન્ટના દમ પર સ્ટારડમમાં જીવે છે. તેમની પત્નીઓ પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચે છે.
બાંગલાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનની પત્ની પણ સુંદરતામાં મોડલથી કમ નથી

No comments:
Post a Comment